Monday, October 27, 2025

RRB (રેલ્વે ભરતી બોર્ડ) ભરતી 2025

જાહેરાત ક્રમાંક : 06/2025

ભારતીય રેલ્વે દ્વારા ગ્રેજ્યુએટ લેવલની વિવિધ જગ્યાઓ માટે મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં ઉમેદવારોને સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક મળશે.

Join Instagram Channel - Click Here

Join Whatsapp Group - Click Here

Join Telegram Group - Click Here

www.sarkaripath.in


📌 ઉપલબ્ધ જગ્યાઓ

  • ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર (CCTS)
  • સ્ટેશન માસ્ટર
  • ગુડ્સ ટ્રેન મેનેજર
  • જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઇપિસ્ટ (JAA)
  • સિનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ
  • ટ્રાફિક આસિસ્ટન્ટ (મેટ્રો રેલ્વે)

👉 કુલ જગ્યાઓ : 5,810


📅 મહત્વપૂર્ણ તારીખો

પ્રક્રિયા તારીખ
ફોર્મ શરૂ થવાની તારીખ 21/10/2025
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20/11/2025
ફી ભરવાની છેલ્લી તારીખ 22/11/2025
સુધારો (Correction) સમયગાળો 23/11/2025 થી 02/12/2025

🎓 લાયકાત

  • ઉમેદવાર પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન ડિગ્રી હોવી જરૂરી છે.
  • ઉમર મર્યાદા RRBના નિયમો મુજબ રહેશે (SC/ST/OBC માટે છૂટછાટ લાગુ પડશે).
  • Join Instagram Channel - Click Here

    Join Whatsapp Group - Click Here

    Join Telegram Group - Click Here

    www.sarkaripath.in


📂 ફોર્મ માટે જરૂરી દસ્તાવેજો

  • પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડે તો)
  • આવકનો દાખલો
  • બેન્ક પાસબુકની નકલ
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • ગ્રેજ્યુએશનની માર્કશીટ
  • કાયમી મોબાઇલ નંબર
  • સક્રિય ઈમેઈલ ID

💰 અરજી ફી

  • જનરલ/OBC/EWS : ₹500 (પરીક્ષા આપ્યા બાદ ₹400 પરત મળશે)
  • SC/ST/PWD/મહિલા ઉમેદવાર : ₹250 (પરીક્ષા આપ્યા બાદ સંપૂર્ણ ₹250 પરત મળશે)

📝 ભરતી પ્રક્રિયા

  1. પ્રથમ તબક્કો – Computer Based Test (CBT)
  2. બીજો તબક્કો – Computer Based Test (CBT)
  3. ટાઇપિંગ સ્કિલ ટેસ્ટ – Computer Based Typing Skill Test (CBTST)
  4. એપ્ટિટ્યુડ ટેસ્ટ – Computer Based Aptitude Test (CBAT) (લાગુ પડે તો)
  5. દસ્તાવેજ ચકાસણી અને મેડિકલ પરીક્ષા

🔗 મહત્વપૂર્ણ લિંક્સ

  • 👉 ભરતી અંગેની સત્તાવાર નોટિફિકેશન : [અહી ક્લિક કરો]
  • 👉 કેટેગરી સર્ટિફિકેટ નમૂનો : [અહી ક્લિક કરો]
  • 👉 રજીસ્ટ્રેશન કરવા માટે : [અહી ક્લિક કરો]
  • 👉 લૉગિન કરવા માટે : [અહી ક્લિક કરો]
  • 👉 સત્તાવાર વેબસાઇટ : [અહી ક્લિક કરો]
  • Join Instagram Channel - Click Here

    Join Whatsapp Group - Click Here

    Join Telegram Group - Click Here

    www.sarkaripath.in



  • RRB ભરતી 2025
  • Railway Recruitment 2025
  • RRB Ahmedabad Zone Vacancy
  • Station Master Vacancy 2025
  • Railway Jobs for Graduates
  • RRB Online Form 2025



Current New Advertisements

www.sarkaripath.in

Powered by Blogger.

RRB (રેલ્વે ભરતી બોર્ડ) ભરતી 2025

RRB (રેલ્વે ભરતી બોર્ડ) ભરતી 2025 જાહેરાત ક્રમાંક : 06/2025 ભારતીય રેલ્વે દ્વારા ગ્રેજ્યુએટ લેવલ ની વિવિધ જગ્યાઓ માટે મોટી ભરતી જાહેર કરવા...

www.sarkaripath.in

Popular Posts