Gujarat Police PSI & LRD Recruitment 2025: અરજી રદ, મર્જ અને મહત્વપૂર્ણ સૂચનાઓ (તા. 31/12/2025)
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI (પો.સ.ઇ.) કેડર અને લોકરક્ષક (LRD) કેડર ભરતી 2025 સંદર્ભે ઉમેદવારો માટે અરજી રદ (Cancel), મર્જ (Merge) તથા મલ્ટિપલ અરજી અંગે મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે.
❌ General કેટેગરી ઉમેદવારોની અરજી રદ – ફી ન ભરવાને કારણે
જાહેરાત નંબર GPRB/202526/1 અંતર્ગત
જેમણે 03/12/2025 થી 23/12/2025 દરમિયાન ઓનલાઇન અરજી Confirm કરી છે
પરંતુ General Category હોવા છતાં સમયમર્યાદામાં પરીક્ષા ફી ભરેલ નથી
👉 તેવા તમામ ઉમેદવારોની અરજી રદ કરવામાં આવી છે.
🔗 ફી ન ભરવાને કારણે રદ થયેલ અરજીઓની યાદી જોવા
Join Instagram Channel - Click Here
Join Whatsapp Group - Click Here
Join Telegram Group - Click Here
www.sarkaripath.in
⚠️ ફી ભરેલી હોવા છતાં અરજી રદ થઈ હોય તો શું કરશો?
જો કોઈ ઉમેદવારે સમયસર ફી ભરેલી હોય અને તેમ છતાં અરજી રદ થઈ હોય, તો તે ઉમેદવાર:
ફી ભર્યાની રસીદ
જરૂરી પુરાવા સાથે
📍 ગુજરાત પોલીસ ભરતી બોર્ડ કચેરી,
બંગલો નં. G-12, સરરતા ઉદ્યાન સામે, સેક્ટર-9, ગાંધીનગર – 382007
📅 તા. 06/01/2026,
⏰ સાંજના 17:00 વાગ્યા સુધી
રૂબરૂ રજૂઆત કરી શકે છે.
➡️ આ તારીખ અને સમય બાદ મળેલ કોઈપણ રજૂઆત માન્ય ગણાશે નહીં.
🔀 PSI અને LRD બંનેમાં અરજી કરેલ ઉમેદવારો માટે મર્જ પ્રક્રિયા
જે ઉમેદવારોએ PSI અને LRD બંને કેડરમાં અલગ-અલગ અરજી કરેલી છે અને BOTH વિકલ્પ પસંદ કરેલ નથી, તેમને:
અલગ-અલગ ફિઝિકલ ટેસ્ટ આપવા ન પડે
એક જ Confirmation Number સાથે સમગ્ર શારીરિક કસોટી પૂર્ણ થાય
તે હેતુથી તેમની અરજીઓ શારીરિક કસોટી માટે મર્જ કરવામાં આવી છે.
📌 PSI Confirmation Number પર જ Physical Test Call Letter ઈશ્યૂ કરવામાં આવશે.
🔗 મર્જ થયેલ અરજીઓની વિગતો જોવા અહીં ક્લિક કરો
Join Instagram Channel - Click Here
Join Whatsapp Group - Click Here
Join Telegram Group - Click Here
www.sarkaripath.in
📝 Multiple Application (એકથી વધુ અરજી) કરનાર ઉમેદવારો માટે નિયમો
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા નીચે મુજબ કાર્યવાહી કરવામાં આવી છે:
✅ માન્ય અને રદ થતી અરજીઓનો નિયમ
| કેસ | ઉમેદવારની અરજી સ્થિતિ | લેવાયેલી કાર્યવાહી |
|---|---|---|
| 1 | ફક્ત BOTH માં એકથી વધુ અરજી | છેલ્લી BOTH અરજી માન્ય |
| 2 | ફક્ત PSI માં એકથી વધુ અરજી | છેલ્લી PSI અરજી માન્ય |
| 3 | ફક્ત LRD માં એકથી વધુ અરજી | છેલ્લી LRD અરજી માન્ય |
| 4 | BOTH + PSI | છેલ્લી BOTH અરજી માન્ય |
| 5 | BOTH + LRD | છેલ્લી BOTH અરજી માન્ય |
| 6 | BOTH + PSI + LRD | છેલ્લી BOTH અરજી માન્ય |
| 7 | PSI + LRD (એક-એક) | બન્ને અરજી મર્જ, PSI નંબર પર કોલ લેટર |
| 8 | PSI + LRD (એકથી વધુ) | છેલ્લી PSI + છેલ્લી LRD મર્જ |
🔗 એકથી વધુ અરજીના કારણે રદ થયેલ અરજીઓની યાદી જોવા અહીં ક્લિક કરો
Join Instagram Channel - Click Here
Join Whatsapp Group - Click Here
Join Telegram Group - Click Here
www.sarkaripath.in
🧾 રદ થયેલ અરજી અંગે રજૂઆત કરવાની છેલ્લી તારીખ
જો કોઈ ઉમેદવારને પોતાની અરજી રદ અંગે વાંધો હોય, તો તે:
📅 તા. 06/01/2026
⏰ સાંજના 17:00 વાગ્યા સુધી
(જાહેર રજાઓ સિવાય)
જરૂરી દસ્તાવેજો સાથે ભરતી બોર્ડ કચેરી ખાતે રૂબરૂ રજૂઆત કરી શકે છે.
🚫 આ સમય પછી અથવા અન્ય માધ્યમથી મોકલેલ કોઈ અરજી માન્ય રહેશે નહીં.

.png)
